GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં જુગાર અંગેની બાતમીને આધારે રેઇડ કરતા પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલ દિનેશભાઇ પરબતભાઇ વાઘેલા ઉવ.૪૩ રહે.ભીમસર અરૂણોદય સર્કલ, ધરમપુર રોડ મોરબી-૨, લાલજીભાઇ મગનભાઇ ડોડીયા ઉવ.૫૨ રહે.દરબારગઢ પાસે, મચ્છુ માંની વાડી પાસે મોરબી તથા રમેશભાઇ દેવજીભાઇ ઘાંટીલીયા ઉવ.૫૫ રહે.વીસીપરા મેઇન રોડ શક્તિ કિરણા સ્ટોરની બાજુમાં મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૧,૫૪૦/- જપ્ત કરી ત્રણેય આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.