GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘારા શાસ્ત્રી નિકુંજ પૂનમચંદ કોટક નો આજે જન્મદિવસ

MORBI:મોરબીના ઘારા શાસ્ત્રી નિકુંજ પૂનમચંદ કોટક નો આજે જન્મદિવસ

મોરબીના ઘારા શાસ્ત્રી નિકુંજ પૂનમચંદ કોટક નો આજે જન્મદિવસ છે ત્યારે નિકુંજ ભાઈ ૫૯ વર્ષ પૂરા કરી ૬૦ વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાથી વકીલ મિત્રો, તેમનો પરિવાર અને સ્નેહીઓ અને સમાજ ના તમામ અગ્રણીઓ તરફ થી મોબાઇલ નંબર ઉપર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે બાલ્ય કાળથી રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ નો સ્વયંમ સેવક છુ.સંઘાયુ બાવન (પર) વર્ષ નુ છે અને સંઘ માં મેં શિશુ બાલ તરુણ તમામ માં ગણનાયક ની જવાબદારી નિભાવી અને મુખ્ય શિક્ષક, કાર્યવાર, મંડળ કાર્યવાર અને નગર શારિરીક પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.૧૯૭૯ માં રાજકોટ માં પ્રથમ વર્ષ કરેલ છે

૧૯૮૧ માં પીલવય (મહેશાણા જીલ્લા) માં દ્રિતિય વર્ષ કરેલ છે.૧૯૮૧ માં પિલવય માં માનનિય, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો સંપર્ક થતા અને તેમના પ્રચારક તરીકે ના મોરબી પ્રવાસ માં “નિકંજ ને વિધાર્થી પરીસદ ન કામ સોંપાય” આવુ જણાવતા મોરબી શહેર વિધાર્થી જણાવતા મોરબી શહેર વિધાર્થી પરિષદ ના મંત્રી તરીકે ની જવાબદારી નિભાવેલ અભ્યાસ પુરો થતા વિશ્વ હિન્દુ પરિષદ ના મોરબી શહેર ના મંત્રી તરીકે ની જવાબદારી સંભાળેલ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી માં શહેર મંત્રી તરીકે ની જવાબદારી સોંપેલ.ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ ના મંત્રી તરીકે ની જવાબદારી સંભાળેલી.લોહાણા કન્યા છાત્રાલય મોરબી ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.દરીયાલાલ જન્મોત્સવ સમિતી-મોરબી ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.બાબુલાલ મેઘજીભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.નિર્મળાબેન બાબુલાલ મેઘજીભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.કરસનદાસ મેઘજીભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.મેઘજીભાઈ નાગજીભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટ માં ટ્રસ્ટી તથા ટ્રસ્ટ ના મંત્રી તરીકે ની જવાબદારી ચાલુ છે.રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.મોરબી શાખા ની સ્થાનીક કમિટી ના સહ કન્વીનર તથા કમિટીના સભ્ય તરીકે ની જવાબદારી ચાલુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!