GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પાવડીયારી નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

MORBI:મોરબી પાવડીયારી નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા જલાલુદિન દોસમામદ લાધાણી ઉવ.૩૪ રહે.મોરબી-૨ કાંતિનગર તથા વલીમામદ મામદહુશેન સંધવાણી ઉવ.૫૯ રહે. મોરબી વીસીપરા મદીના સોસાયટીવાળાને મોરબી તાલુકા પોલીસે રંગેહાથ પકડી લેવામાં આવ્યા છે, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૬૦/- કબ્જે લઈ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!