GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની વૈશાલી પરમારે પાવર લીફટીંગ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો!

 

MORBI:મોરબીની વૈશાલી પરમારે પાવર લીફટીંગ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો!

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સુરત ખાતે તાજેતરમાં યોજાયેલ પાવર લીફટીંગ કોમ્પીટીશનમાં વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી ખાતે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી પરમાર વૈશાલી ગોપાલભાઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. વૈશાલી પરમારે ડેડલીફટીંગમાં ૯૨.૫ કિલોગ્રામ બેંચ પ્રેસમાં ૪૦ કિલો અને સ્ક્વોટમાં ૭૦ કિલો વજન ઉપાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીતી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ રાજકોટ ખાતે યોજાયેલ કોમ્પીટીશનમાં ડેડલીફટીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ફીઝીયોફીટ જીમમાંથી ટ્રેનીંગ મેળવી હતી.

Back to top button
error: Content is protected !!