HIMATNAGARKHEDBRAHMA

હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ની રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ની રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્ક ની પરીક્ષા તારીખ ૯/૦૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ હોવાથી વિદ્યાર્થીઓ નો નંબર હિંમતનગર ખાતે આવેલ હોય તો એવા વિધાર્થીઓ માટે ABVP હિંમતનગર શાખા દ્વારા તા. ૦૮-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રે રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેમકે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, મેહસાણા માંથી પરીક્ષા આપવા હેતુ આવેલા બહોળી સંખ્યા મા વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થી પરિષદ ની આ સેવાનો લાભ મેળવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!