DAHODGUJARAT

ઝાલોદ નગર માં વિશ્વ હિન્દુ પરિષદ ના ૬૦ વર્ષ પુર્ણ થતાં દાહોદ જિલ્લાદ્વારા સૃષ્ટિ પૂર્તિ હિન્દુ સંમેલન કરવામાં આવ્યું. 

તા. ૧૧.૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ઝાલોદ નગર માં વિશ્વ હિન્દુ પરિષદ ના ૬૦ વર્ષ પુર્ણ થતાં દાહોદ જિલ્લાદ્વારા સૃષ્ટિ પૂર્તિ હિન્દુ સંમેલન કરવામાં આવ્યું.

આજ રોજ તારીખ ૧૧/૦૯/૨૦૨૪ ના રોજ ઝાલોદ નગર માં વિશ્વ હિન્દુ પરિષદ ના ૬૦ વર્ષ પુર્ણ થતાં દાહોદ જિલ્લાદ્વારા સૃષ્ટિ પૂર્તિ હિન્દુ સંમેલન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ભરતભાઈ ઝાંગીડ RSS ના દાહોદ જિલ્લા સેવા પ્રમુખ દિનેશભાઈ ઉનાતર , વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર ગીરીશભાઈ નલવાયા, કેન્દ્રીય ટ્રસ્ટી મંડળના સદસ્ય તથા દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ, કેજી પટેલ સાહેબ ગુજરાત પ્રાંતના સહ સેવા પ્રમુખ, કિરણભાઈ ચાવડા વિભાગ સહમંત્રી, ગોપાલભાઈ સોની દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ, રાહુલભાઈ જોધા રાઠોડ દાહોદ જિલ્લા સહમંત્રી, કમલેશ ભાઈ ગુજર દાહોદ જિલ્લા સહમંત્રી ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો

Back to top button
error: Content is protected !!