WAKANER:વાંકાનેરમા ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા




WAKANER:વાંકાનેરમા ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા


વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, સાગરભાઈ રબારી, કરશનબાપુ ભાદરકા સંજય ભાઈ બાપટ ની ઉપસ્થિતમાં કોળી સમાજ અગ્રણી રણછોડભાઈ થુલેટિયા તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય વાલજીભાઈ ચૌહાણ આમ આદમી પાર્ટીમાં જોડાયા.. આ સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર, સુરેશભાઈ ગાંગડીયા, પરબતભાઇ હમીરભાઈ મેર, બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા, વલ્લભભાઈ રામજીભાઈ મેર, ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા, રસિકભાઈ ગાંગાણી, દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી, નરશીભાઈ ગાંગડીયા, અરજનભાઈ ઝાલા (ગ્રામ પંચાયત સદસ્ય), સુખાભાઈ ગાંગાણી અને વકીલ શ્રી ભૂતપભાઈ લુભાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા





