GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

WAKANER:વાંકાનેર મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિગ વાંકાનેર તથા અજરામર એકટીવ અસોટૅ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.09/02/2025 રવિવાર સમય 9.00 થી 1.00 વાંકાનેર શહેરના આંગણે યોજાનાર અગત્યના મહારકતદાન કેમ્પમાં આપના કીમતી રક્તનું દાન કરી સહભાગીદાર થવાનો અનેરો લ્હાવો તો સમસ્ત પ્રજાજનો બહોળી સંખ્યામાં માં પધારશો અને દરેક ડોનરને વાંકાનેર જૈન જાગૃતિ સેન્ટર તરફથી ભેટ તથા પ્રશસ્તી પત્ર આપવામાં આવશે

સમય અને સ્થળ:તા. 09/02/2025 ને રવિવાર સવારે 9.00 થી 1.00 સુધી દિગંબર જૈન મંદિર વાંકાનેર

Back to top button
error: Content is protected !!