GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેરના સરતાનપર અને રાતાવીરડા ગામે વરલી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા




WAKANER:વાંકાનેરના સરતાનપર અને રાતાવીરડા ગામે વરલી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વાંકાનેરના સરતાનપર ગામ, સરતાનપર ચોકડી અને રાતાવીરડા ગામેથી પોલીસે જાહેરમાં વરલી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સરતાનપર ચોકડી પાસે રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા ચેતન સોમાભાઈ ઠાકોરને ઝડપી લઈને રોકડ રૂ ૩૨૦ જપ્ત કરી છે બીજી રેડ સરતાનપર ગામની સીમમાં કરી હતી જ્યાં વરલી જુગાર રમતા પરષોતમ ટીકુભાઈ પરમારને ઝડપી લઈને રોકડ રૂ ૩૦૦ જપ્ત કરી છે ત્રીજી રેડ રાતાવીરડા ગામની સીમમાં કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા પરબત કાળુભાઈ ઉકેડીયાને ઝડપી લઈને રોકડ રૂ ૪૦૦ જપ્ત કરી છે




