MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના મેસરીયા ગામે રહેણાંકમાંથી બિયરના ૧૦ બિયર-ટીન સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના મેસરીયા ગામે રહેણાંકમાંથી બિયરના ૧૦ બિયર-ટીન સાથે શખ્સ ઝડપાયો

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે મેસરીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાન અંદર પેટી-પલંગની અંદર વેચા કરવાના આશયથી છુપાવી રાખેલ કિંગફિશર બિયરના ૧૦ ટીન સાથે આરોપી પ્રદીપભાઇ વીનુભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે.મેસરીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્દ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!