GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના રાતિદેવડી ગામે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષ બન્યો

WANKANER:વાંકાનેરના રાતિદેવડી ગામે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષ બન્યો

 

 

જિલ્લા પ્રસાશન અને શિક્ષણ વિભાગના સહયોગથી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના માર્ગદર્શનમાં વાંકાનેરના રાતિદેવડી ખાતે સરકારી શાળામાં
સંસ્કૃત કક્ષ બન્યો

તા.19 એપ્રિલના રોજ વાંકાનેરના રાતીદેવડી ખાતે સરકારી શાળામાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી વાંકાનેર સંયોજિકા ડૉ. પાયલબેન ભટ્ટે ખુબ જ જહેમત ઉઠાવી હતી મોરબી જનપદ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!