MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:સામાજિક,રાજકીય, અને પત્રકારત્વ ક્ષેત્રે બહોળી નામના મેળવેલ અર્જુનસિંહ વાળાનો આજે જન્મ દિવસ

WANKANER:સામાજિક,રાજકીય, અને પત્રકારત્વ ક્ષેત્રે બહોળી નામના મેળવેલ અર્જુનસિંહ વાળાનો આજે જન્મ દિવસ:હૅપી બર્થ ડે

 

 

વાંકાનેર:નાની ઉંમરમાં જ ખૂબ જ નામના મળવેલ અર્જુનસિંહ વાળા ગારીયા ગામના વતની છે. તેવો એક મધ્યમ વર્ગનાં પરિવારમાંથી આવે છે.સરકારી ક્ષેત્રે અનેક ભ્રષ્ટાચારો ઉપરથી પડદો ઉઘાડયો છે.ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે તેવો સતત લડતા આવ્યા છે. જેથી વાંકાનેર તાલુકા વિસ્તારમાં સામાન્ય લોકોનો મજુબત અવાજ બની રહ્યા છે.લોકોમાં જાગૃતતા આવે અને લોકોને તેમના હકો અંગે જાગૃત કરવા અંગે કામગીરી કરી રહ્યા છે.ત્યારે આજે અર્જુનસિંહ વાળાનો આજે જન્મ દિવસ હોઈ તેમના સ્નેહીજનો,મિત્ર વર્તુળ દ્વારા ફોન તેમજ સોશિયલ મીડિયા થકી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!