GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના સરતાનપર રોડપર વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

 

WANKANER:વાંકાનેરના સરતાનપર રોડપર વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

 

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરતાનપર ગામ નજીક સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી ખાતે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા ચીઠ્ઠીમાં લખી પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતો અર્જુનભાઇ રાજુભાઇ સોલંકી ઉવ.૨૨ રહે.હાલ સરતાનપર ગામ મૂળરહે.રાજકોટ હુડકો ચોકડી આશાપુરા સોસાયટીવાળાને રોકડા રૂ.૭૭૦/- સાથે ઝડપી લેઇ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!