DAHOD
કતવારા પોલીસે સંકા સ્પદ વાહનનો પીછો કરી વાહન માંથી લાખો ના અફીણના જિંડવા (પોષડોડા) ઝડપી પાડ્યા

તા.
૦૭.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:કતવારા પોલીસે સંકા સ્પદ વાહનનો પીછો કરી વાહન માંથી લાખો ના અફીણના જિંડવા (પોષડોડા) ઝડપી પાડ્યા
કતવારા પોલીસં દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન ક્તવારા પોલીસની નજર તે સંકા સ્પદ ફોર વ્હિલ ગાડી પર પડતા તે ફોર વ્હિલ ગાડીનો પીછો કરતા તે ફોર વ્હિલ ચાલકે પોલીસ ને જોઈ ફોર વ્હિલ ગાડી હાઇવેની વચ્ચેના ડિવાઇડર પર ચડાવી ચાલક નાસી ગયો હતો ત્યારે પોલીસે ફોર વ્હિલ ગાડી પાસે આવી ફોઈ વ્હિલ ગાડીમા તલાશી લેતા ગાડી માંથી અફિણના જિંડવાં પોષડોડા મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી





