GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

WANKANER:વાંકાનેર વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

 

 

Oplus_16908288

 

વાંકાનેર પંથકમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહિમભાઈ પઠાણ (ઉ.વ. ૪૧, રહે. ગેલેક્સી સોસા., ચંદ્રપુર) વિરુદ્ધ તાલુકા પોલીસ ટીમ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરતાં પાસા દરખાસ્ત મંજુર થતાં પોલીસ દ્વારા આરોપીની વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ ખાતેથી અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે

Back to top button
error: Content is protected !!