MORBIMORBI CITY / TALUKO

MORBI:અજાણ્યા પરપ્રાંતીય પરિવાર સારવારની મદદે આવી ક્ષત્રિય કરણી સેના મોરબી

MORBI:અજાણ્યા પરપ્રાંતીય પરિવાર સારવારની મદદે આવી ક્ષત્રિય કરણી સેના મોરબી

 

 

મૂળ ઉત્તર પ્રદેશ ના રસુલબાદ કાનપુર ના અને મોરબી મા રહેતો ગરીબ પરિવાર ની 8 વર્ષ ની બાળકી કોઈ આકસ્મિક કારણોસર હાથ કપાઈ જતા, કરણી સેના જાણ થતા જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને એમની ટીમ રૂબુર મુલાકાત કરી, ઓપરેશન માટે 40,000 Rs અને પરિવાર માટે નાવા, ધોવા અને જમવા ની વ્યવસ્થા કરવા માં આવી હતી અને આગળ પણ કઈ જરૂર પડે એમને પુરા સહકાર કરવાની સંતાવાના આપી છે

Back to top button
error: Content is protected !!