WAKANER:વાંકાનેર ખાતે રામ કોમ્પ્લેક્સ માર્કેટ ચોક માં વિશ્વ યોગા દિન મહોત્સવ યોજાયો
WAKANER:વાંકાનેર ખાતે રામ કોમ્પ્લેક્સ માર્કેટ ચોક માં વિશ્વ યોગા દિન મહોત્સવ યોજાયો
સમગ્ર રાજ્યમાં 21 જૂન ના રોજ વિશ્વ યોગા દિન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં શાળા સ્કૂલ કોલેજ સહિત ના મોટા ભાગના વિસ્તારોમાં યુવાનો મહિલાઓ વિદ્યાર્થીઓ યુવાનો યોગા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર ખાતે માર્કેટ ચોક રામ કોમ્પલેક્ષ ખાતે 21 જૂન ના રોજ વહેલી સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોગાસન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રાંત અધિકારી વિપુલભાઈ સાકરીયા મામલતદાર કે.વી. સાનિયા વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરી હરૂભા ઝાલા અશ્વિનભાઈ મેઘાણી મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી કાઉન્સિલર રમેશભાઈ વોરા વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર બ્રિજરાજસિંહ ઝાલા ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત નગરપાલિકા નો સમગ્ર સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં યોગા મહોત્સવમાં જોડાયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે