GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગોર ખીજડીયા-નારણકા તથા નવાગામ- અદેપર સુધીના રોડનું રીપેરીંગ કરવા લેખિતમાં રજૂઆત




MORBI:મોરબીના ગોર ખીજડીયા-નારણકા તથા નવાગામ- અદેપર સુધીના રોડનું રીપેરીંગ કરવા લેખિતમાં રજૂઆત

મોરબી જિલ્લા ભાજપના કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ દ્વારા બે રોડ બિસ્માર હાલતમાં હોય તેના સમાર કામ માટે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ દ્વારા જણાવાયુ હતું કે મોરબી તાલુકાના ગોર ખીજડીયાથી નારણકા તથા નવાગામ લગધીરનગરથી અદેપર સુધીનો રોડ અત્યારે ખરાબ હાલતમાં છે. અહીંથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર હોય તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ.




