GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લુંટાવદર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

MORBI:મોરબીના લુંટાવદર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી તાલુકાના લુંટાવદર ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા તથા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. આ તકે મોરબી તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ નિતેશભાઈ બાવરવા ઉપસ્થિત રહ્યા હતા. અને રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા તથા ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





