GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરમાં સરદારને નમન-શહેર ભાજપએ પુષ્પાંજલિ અર્પી

સમગ્ર ભારતમાં ૩૧ ઓક્ટોબર એ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે સરકારી કચેરીઓ સંગઠનો ગૃપ સહિત લોકો એકતાના શપથ લે છે

આમ તો એકતા એટલે સંગઠનજે ભાજપમાં નિત્ય જોવા મળે છે

આવા રાષ્ટ્રીય ઉત્સવ માટે વડાપ્રદાન શ્રી મોદીજી ખાસ એકતા નગર પધાર્યા હતા

અખંડ ભારત ના શિલ્પી સરદાર પટેલ જી 149 જન્મજયંતિ નિમિતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા  પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઈ કકનાણી સહિત કોર્પોરેટર શ્રિઓ, વોર્ડ સમિતિના હોદેદારો, કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમ ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે

Back to top button
error: Content is protected !!