BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા “નમો કિસાન વૃક્ષારોપણ” કરાયું..

ઓગડ તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા "નમો કિસાન વૃક્ષારોપણ" કરાયું..

ઓગડ તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા “નમો કિસાન વૃક્ષારોપણ” કરાયું..

ઓગડ તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા નમો વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અનુસંધાને રાધનપુર હાઇવે રોડ પાસે રાણકપુર કેનાલ ખાતે બ.કાં. જિલ્લા ભાજપ કિસાન મોરચા ના કોષાધ્યક્ષ ઉમેશ પ્રજાપતિ, નેકરીયા,બ.કાં.જિલ્લા ભાજપ ડોક્ટર સેલના પૂર્વકન્વિનર ડૉ. રાજેશ કે.બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિ માં ઓગડ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિનુભા ઝાલા,મહામંત્રી અમૃત ઠાકોર, ચંદ્રકાંત બારોટની હાજરીમાં લીમડા, કણઝી, ગરમાળો, બોરસલી,જામફળ, પીપર, ગુલમોહર સહીત અનેક વૃક્ષાઓઓનુ રોપણ કરવામાં આવ્યું હતું.આ વૃક્ષોનુ પુરેપુરી કાળજી દ્વારા સાર સંભાળ રાખી તમામ વૃક્ષો ઉછેરી આ વિસ્તારને હરિયાળો બનાવવાના અથાગ પ્રયત્નો કરીશું તેમ અમરત ઠાકોરે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!