GUJARATKARJANVADODARA

કડકડતી ઠંડીમાં ખાખીને માનવતા ની હુફ

કરજણ પોલીસ સ્ટેશનના પટાગંણ માં ઠંડીની મોસમમાં G.R.D. જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને S. P. સાહેબ ના હસ્તે ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું.

નરેશપરમાર, કરજણ,

કડકડતી ઠંડીમાં ખાખીને માનવતા ની હુફ

કરજણ પોલીસ સ્ટેશનના પટાગંણ માં ઠંડીની મોસમમાં G.R.D. જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને S. P. સાહેબ ના હસ્તે ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું.

હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ, તાપ, વરસાદ, ઠંડી સહન કરી ખડે પગે ઉભા રહી પ્રજાની સુરક્ષા કરતા G. R.D. તેમજ હોમગાર્ડ જવાનો નો મોટાભાઈ ભાગ નો સહયોગ રહ્યો છે. અને હાલ શિયાળાની મૌસમ માં કડકડતી ઠંડી ચાલી રહી છે તે કરજણ ના જગદીશ ભાઈ પટેલે દાતારી બતાવી G. R.D. તેમજ હોમગાર્ડ જવાનો ને લગભગ આશરે ૪૫૦ ગરમ સ્વેટરો નું કરજણ પોલીસ સ્ટેશનના પટાગંણ માં કરજણ પોલીસ સ્ટેશનના પી. આઈ. એ.કે. ભરવાડ તેમજ એસ. પી. સાહેબ ના હસ્તે વિતરણ કરી જવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં.

Back to top button
error: Content is protected !!