DEVBHOOMI DWARKAKALYANPUR

કલ્યાણપુર તાલુકાની સતાપર પ્રાથમિક શાળા ખાતે યોજાઇ ચુનાવ પાઠશાળા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. ત્યારે જિલ્લાના મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કલ્યાણપુર તાલુકાની સતાપર  પ્રાથમિક શાળામાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. અને લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

        બાળકોએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે અંગે માહિતી મેળવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!