GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.લીલાવંતીબેન જમનાદાસ હિરાણીનું દુઃખદ અવસાન – ઉઠમણું

 

MORBI:મોરબી સ્વ.લીલાવંતીબેન જમનાદાસ હિરાણીનું દુઃખદ અવસાન – ઉઠમણું

 

 

મોરબી નિવાસી જમનાદાસ મોતીલાલ હિરાણીના ધર્મપત્ની સ્વ.અ.સૌ. લીલાવંતીબેન(ઉ.વ.૭૨) તે કિર્તિભાઇ(કલકતા ગેસ), સ્વ. સંજયભાઇ, સ્વ. પુનિતભાઇ, રશ્મીબેન પ્રશાંતકુમાર બારા અને રૂપલબેન ભાવેશકુમાર પરીખના માતૃશ્રી અને પ્રેમ, જીત તથા મહેકના દાદી તા.૧૬-૧૨-૨૪ ના રોજ અવસાન પામેલ છે.સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ ને શુકવારે સાંજે ૫ કલાકે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.
મો. 98257 50234, 98248 19601

લી.જમનાદાસ મોતીલાલ હિરાણી-હરીહર અન્નક્ષેત્ર
કિર્તિભાઈ જમનાદાસ હિરાણી
કલકતા ગેસ – કલકતા સ્ટોર

Back to top button
error: Content is protected !!