
તા.૧૨.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા ના ખરેડી આંગણવાડી ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી
આજરોજ ખરેડી આંગણવાડી કેન્દ્ર ખાતે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા દાહોદ તાલુકા આરોગ્ય અધિકારી ની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકાર ની પોષણ ઝુંબેશ ” પોષણ માસ ” ની ઉજવણી કરવામાં આવી… જેમાં સગર્ભા,ધાત્રી માતાઓ તથા આંગણવાડી ના બાળકો ઉપસ્થિત હતા જેમને નીચે મુજબ ની સમજ આપવામાં આવી ટી.એચ.આર માંથી બનતી વિવિધ વાનગીઓ બધા જ પ્રકાર ના ધાન્ય અને તેમાંથી બનતી પોષણક્ષમ વાનગીઓ સ્તનપાન વિશે સંપૂર્ણ માહિતી રસીકરણ વિશે સંપૂર્ણ સમજ કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીઓ ને આયર્ન ટી.ટેબ્લેટ વિશે સમજ અને ફરજિયાત લેવી જન્મજાત ખોડખાંપણ વિશે સમજ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે સમજ ટી.એચ.આર નું વિતરણ સમગ્ર પ્રોગ્રામ માં ખરોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની RBSK TEAM, CHO, MPHW, ANM & ICDS STAFF હાજર રહેલ




