
તા.૨૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ.વિજેતાઓના નામો જાહેરાત કરી વિજેતા ઉમેદવારને પુષ્પમાળા અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી
તા.૨૦.૧૨.૨૦૨૪ ના શુક્રવાર ૫.૦૦કલાકે વાત કરીયેતો દાહોદ જિલ્લા કોર્ટ ખાતે દાહોદ જિલ્લા બાર એસોસિએસનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વિવિધ પદો માટે વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં પ્રમુખ પદ માટે દીક્ષિત જયેન્દ્રકુમાર પ્રેમશંકર.કટારા અજીતસિંહ કશનાભાઈ.મોહનિયા મેઘજીભાઈ ખેમાભાઈ.ઉપ પ્રમુખ માટે મકવાણા સંજય કુમાર કનુભાઈ.શર્મા કુષ્ણ કુમાર બદ્રી પ્રસાદ.મંત્રી પદ માટે કાપડિયા હર્ષ સુરેશ ચંદ્ર.મન્સૂરી જાવેદ હુસેન મન્સુરી.સહ મંત્રી પદ માટે બબેરીયા રમેશભાઈ વેસ્તાભાઈ.ભુરીયા દિનેશભાઈ હઉસિંગભાઈ એમ 9 જેટલાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં આજરોજ સવારથી સાંજ સુધી ચાલેલ ચૂંટણીમાં ૨૧૭ જેટલાં મતદાતાઓ એ પોતાના પસંદીદા ઉમેદવારને મત આપ્યા હતા અને સવારના ૧૧કલાકથી સાંજના ૪ કલાક સુધી ચૂંટણી યોજાઈ હતી અને ત્યાર બાદ મત ગણત્રીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.અને મત ગણત્રીની પ્રક્રિયા સાંજના ૫.૩૦ કલાક 




