GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકાની મિલકત વળતર યોજનાનું લાભ લેવાનું બાકી વેરા ધારકો.. જો જો ચૂકતા નહીં!
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા ધારકો માટે એક બહુજ સરાહનીય યોજના બાહર પાડી છે. અવાર નવાર આ યોજનાનું લાભ લેવા બાકી વેરા ધારકોને સચેત કર્યા છે. આ શ્રેષ્ઠ વળતર યોજના હેઠળ આર્થિક બચતનો લાભ ઉઠાવવા ફરી એક વાર તમને યાદ આપવી રહ્યા છે. જો જો… મિલકત વેરા પર 10% વળતરનો લાભ લેવાનું ચૂકતા નહિ! નવસારી મહાનગરપાલિકા તરફથી આપવામાં આવતી વળતર યોજના અંતર્ગત, 30/06/2025 સુધીમાં મિલકત વેરો ભરવાથી મેળવો સીધો 10% રિબેટ! હવે સમય છે વિચારનો નહિ, બચતનો!
<span;>#NavasariMunicipalCorporation #MilkatVera #PropertyTax #10PercentRebate #SaveMoney #NMCReminder #TaxSavings