NAVSARIVANSADA

રૂપવેલ ગામે મે. કલેક્ટર સર ના અઘ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઇ.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

રૂપવેલ સરપંચ નિતેશકુમાર ની મે. કલેક્ટર સાહેબ પાસે માંગણી રૂપવેલ પ્રાથમિક શાળા જર્જરિત છે જે પાકા મકાન ની માંગણી કરી અને શિક્ષણ માં શિક્ષકો ની ઘટ ના કારણે શિક્ષણ કથળી રહીયુ છે તો પૂરતા શિક્ષકો ની માંગ કરી.

ગામ ના આગેવાન કાંતિભાઈ ની માંગણી કે પાણીશાલ વર્ગ શાળા જર્જરિત,કમિટી હોલ અને પુસ્તકાલય ની માંગણી કરી અને ગ્રામ જનો દ્વારા લાખાવાડી મેઈન રોડ 56નેશનલ હાઇવે થી રૂપવેલ ગામ માં આવવાનો રસ્તો ખુબ દયનિય હાલત માં જે માર્ગ મકાન થી મંજૂરી આપી બનાવવા માંગણી કરી

અને ગ્રામ જનો એ ગામ નું પ્રમોલીગેશન ની ચર્ચા કરી અને bpl કાર્ડ માંથી છૂટા પડતા રેસન કાર્ડ apl કેમ થાય તેની ચર્ચા કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!