GIR SOMNATHGUJARATKODINAR

કોડીનાર ના કાજ આંગણવાડી કેન્દ્ર માં યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ ઉજવાયો.

વાત્સલ્ય સમાચાર કોડીનાર
પ્રકાશ મકવાણા

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સયુંકત ઉપક્રમે કોડીનાર ના કાજ આંગણવાડી કેન્દ્ર માં આવેલા નાના ભૂલકાઓ તેમજ મહિલાઓને આરોગ્ય વિશેંના વિવિધ તેમજ તેનો હેતુ તરફની પ્રગતિની ઉજવણી કરવાનો અને સાર્વત્રિક આરોગ્ય કવરેજ હાંસલ કરવા માટે મજબૂત અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો છે.લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ સંચાલક શ્રી નીતાબેન વાઢેળ,ગોહિલ વનિતા,સંગીતા વાઢેળ ,હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!