NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: નવસારી વિજલપોર નગરપાલિકાના1થી13 વોર્ડ નાં મિલકત ધોરકો માટે વેરા રિબેટનો લાભ લેવા છેલ્લી તક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી વિજલપોર નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડ નાં સને ૨૦૨૪-૨૫ ના મિલકત વેરામાં ૧૦% રીબેટની મુદત તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ પુર્ણ થાય છે. આ રીબેટનો લાભ લેવા નવસારી વિજલપોર નગરપાલિકાના મિલકતધારકોને અપીલ કરવામાં કરવામા આવે છે. સદર તારીખ બાદ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જે મિલકત ધારકોની પાછલી બાકી હશે તેમના નળ / ગટર કનેકશન કાપવાની તથા સીલીંગની કામગીરી હાથ ધરવામા આવનાર છે. જેની નોંધ લેવા જણાવાયુ છે. તેમજ મુદત પહેલા મિલકત વેરામાં 10% રિબેટ નો લાભ લેવા નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!