મોં.ફ્રેન્ડ્સ સર્કલ દાહોદ દ્વારા હજ માટે જનાર હાજીઓને..મુબારક બાદ અને ગુલપોશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
AJAY SANSIApril 23, 2026Last Updated: April 23, 2026
11 Less than a minute
તા.૨૩.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મોં.ફ્રેન્ડ્સ સર્કલ દાહોદ દ્વારા હજ માટે જનાર હાજી ઓને..મુબારક બાદ અને ગુલપોશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..ઠક્કર ફળિયાના તમામ સાથિયોએ.હાજર રહી મુબારક બાદ પાઠવી…સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાવેદભાઈ મુન્શી અને સલીમભાઈ મુન્શીએ કર્યું આ કાર્યક્રમનું સમાપન ર્ડો ઈઝહાર શેખે કર્યું આભાર વિધિ હાસીમ મેમણે કરી કાર્યક્રમ સારી રીતે સંપન થવા બદલ ઠક્કર ફળીયાના તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!
«
Prev
1
/
166
Next
»
AJAY SANSIApril 23, 2026Last Updated: April 23, 2026