GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન યોજાશે

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી./એસ.ટી. સમાજ ના કર્મચારીઓનુ સંગીત સંધ્યા સાથેનું તૃતીય પારિવારિક સ્નેહમિલન યોજાવા જઈ રહ્યું છે તો આ સ્નેહમિલન માં જોડાવવા સમાજ ના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનો ને જોડાવવા અપીલ

કાર્યક્રમ માં તારીખ ૦૧/૦૧/૨૩ થી ૩૧/૧૨/૨૩ દરમ્યાન નવ નિયુક્ત થયેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીઓ નું સવિશેષ સન્માન કરવા માં આવશે જે માટે તેવા કર્મચારીઓ એ પોતાનું રજીસ્ટ્રેશન કરવા નું રહેશે…

પારીવારીક સ્નેહમિલન ની તારીખ તેમજ સ્થળ:
તારીખ: ૦૬/૦૧/૨૪ (શનિવાર) સાંજે ૫:૦૦ વાગ્યા થી…સ્થળ: તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ, ભળીયાદ કાંટે,
મોરબી ૩૬૩૬૪૨

 

રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ:મોરબી તાલુકો:રાહુલભાઈ પરમાર મો. 9429316821વસંતભાઈ મકવાણા મો. 9601464800 નિમેષભાઈ પારઘી મો. 8200920365 નીતિનભાઇ સનાળીયા મો. 9825657919

વાંકાનેર:હસમુખભાઈ મકવાણા મો. 9824217583 રમેશભાઈ જાદવ મો. 8511396056 ચેતનભાઈ બોસીયા મો. 9978980179 સાજનભાઈ વાઘેલા મો. 9724991144

હળવદ: ઈશ્વરભાઈ પરમાર મો. 9601066996 સુનિલભાઈ મકવાણા મો. 9904843749
હીરાભાઈ રાઠોડ મો. 9427456309 વિજયભાઈ પરમાર મો. 9909202885

ટંકારા:જગદીશભાઈ રાણવા મો. 9723660028 વસંતભાઈ વઘેરા મો. 9913340114 જસવંતભાઈ ચાવડા મો. 9909874176 મહેશભાઈ રાણવા મો. 9687440025

માળીયા: રાજેશભાઈ મકવાણા
મો. 9909173873 દિનેશભાઈ ચૌહાણ
મો. 9512700612 ઈશ્વરભાઈ સાવરિયા
મો. 9724161077

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!