Jetpur: જેતપુરના કરિયાણાના વેપારી અગ્રણી લાલજીભાઈ દોગાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું
Jetpur: જેતપુરના કરિયાણાના વેપારી અગ્રણી લાલજીભાઈ દોગાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું
તા.૨૩/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 299 મુ ચક્ષુદાન મળ્યું
Rajkot, Jetpur: જેતપુરના સેવાભાવી ડોક્ટર ધર્મિત બાલધાએ ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા ને સાગર સોલંકી ને ચક્ષુદાન કરવા અંગે ટેલીફોનિક જાણ કરાતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન ને જાણ કરાતા જેતપુર ખાતે ચક્ષુદાન માટે એમ્બ્યુલન્સ દ્વારા નિષ્ણાંત તબીબોની ટીમ અને મેડિકલ ટીમના રોહિત સૉદરવા અને નીતિન ચુડાસમા તેમજ ડોક્ટર ધર્મિત બાલધા સહિતનાઓએ પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે આશિષભાઈ દોંગા રજનીકાંતભાઈ દોંગા ભાવેશભાઈ દોંગા બાબુભાઈ દોંગા જીતુભાઈ દોંગા બાબુભાઈ કરડે જેન્તીભાઈ રામોલિયા રાજુભાઈ હિરપરા સહિતના અગ્રણીઓ હાજર રહેલા હતા. આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સ્વ સ્વ સ્વ લાલજીભાઈ દોંગા પરિવારના સભ્યોને ચક્ષુદાન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ હતી
આ તો કે માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર વાપર્યા અને ભોલાભાઈ સોલંકી એ જેતપુરના દોંગા પરિવારની સેવાઓને વીરદાવીને લાલજીભાઈ ને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા હતા માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 299 ચક્ષુદાન મળેલ છે ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન કરવા માટે 98 98 70 17 74/ 98 98 71 57 75 અને ધોરાજી સરકારી હોસ્પિટલ 0284-220139 પર કોન્ટેક કરવા વિનંતી