વિજાપુર આઇસીડીએસ દ્વારા ‘પૂર્ણા ઉડાન–2026’ની ઉજવણી, કિશોરીઓ માટે રાસ-ગરબા અને પતંગોત્સવ યોજાયોoppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આઇસીડીએસ વિભાગ દ્વારા નવીન તાલુકા પંચાયતના પટાંગણ ખાતે ‘પૂર્ણા ઉડાન–2026’ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર અને કુકરવાડા ઘટક-૧ અને ૨ના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ ઉડાનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાસ-ગરબા તેમજ પતંગોત્સવ યોજાતા ઉજવણીમય માહોલ સર્જાયો હતો.oppo_0 યુઆ અવસરે કિશોરીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી તેમની હીમોગ્લોબિન તપાસ કરવામાં આવી હતી. ‘પૂર્ણા ઉડાન’ કાર્યક્રમનો વ્યાપક પ્રસાર-પ્રચાર થાય તે હેતુ સાથે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કિશોરીઓને આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.oppo_2 યુકાર્યક્રમ દરમિયાન સીડીપીઓ દ્વારા ‘પૂર્ણા ઉડાન’ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અધિકારી ગઝલ કે. દેસાઈ તથા વિશાખાબેન મકવાણાએ કિશોરીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી અને ઉજવણીને સફળ બનાવી હતી.
«
Prev
1
/
103
Next
»
અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો 50 હજારનો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે દેખાવો કર્યા
દાહોદ ઝાલોદ રાજસ્થાન તરફ જવાના બાયપાસ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.