દાહોદ નિક્ષય મિત્ર દ્રારા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું
AJAY SANSIOctober 28, 2024Last Updated: October 28, 2024
9 Less than a minute
Dahod:દાહોદ નિક્ષય મિત્ર દ્રારા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું
આજ રોજ તા. ૨૮. ૧૦. ૨૦૨૪ ના સવારે ૧૦ કલાકે જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નીક્ષય પોષણ યોજના અંતર્ગત RDD ( વિભાગીય નાયબ નિયામક) વડોદરાના વહીવટી અધિકારી વિનય પટેલ, mo DTC Dr chauhan અને SHFW નાં OA સંદિપ જોષીના હસ્તે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાતા દ્વારા ટીબી ના દર્દીઓ ને જિલ્લા ક્ષય અધિકારી ડો આર ડી પહાડીયા નાં સહયોગ થકી આજરોજ કીટ આપવામાં આવી
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!
«
Prev
1
/
166
Next
»
AJAY SANSIOctober 28, 2024Last Updated: October 28, 2024