GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ITI પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના ITI પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર મોરબી હળવદ રોડ ઉપર આઈટીઆઈ કોલેજ સામેથી તાલુકા પોલીસે વિદેશી દારૂની પાસ પરમીટ કે આધાર વગર લઈ નીકળેલ એક નંગ બોટલ કિ.રૂ.૩૪૦/- સાથે ત્રિભોવનભાઇ પમાભાઇ રાઠોડ ઉવ-૫૮ રહે.વેગડવાવ ગામ તા-હળવદને ઝડપી લઈ પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!