અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
નવરાત્રી નિમિતે મેઘરજ પોલીસ સ્ટેસને ગરબા આયોજકો સાથે મીટીંગ યોજાઈ
આગામી શારદીય નવરાત્રી ના તહેવાર નિમિતે આજરોજ મેઘરજ પોલીસ મથકે અરવલ્લી જિલ્લા એ.એસ.પી સંજય કેશવાલા તથા મેઘરજ પી.આઈ એ.બી.ચોધરી ની ઉપસ્થિતીમાં નવરાત્રી ના આયોજકો સાથે મીટીંગ કરવામાં આવી.જેમાં આયોજકોને નવરાત્રી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.