GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે એક મિનિટની રમતોનુ આયોજન કરવામાં આવ્યુ.

તારીખ ૨૯-૦૭-૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ ખાતે આજ રોજ ગૌરીવ્રત નિમિત્તે એક મિનિટની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે ચાંલ્લા ચોટાડવા, સાડી પહેરવી, ફુગ્ગા ફોડવાની રમત, આઈ કોન્ટેક્ટ જેવી અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે કુલ ૧૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને આનંદથી રમતો નિહાળી હતી.

Back to top button
error: Content is protected !!