જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દિનેશભાઈ મિસ્ત્રી (યુકે) સહયોગથીછાપરા અને રામપુરા વડલા ગામમાં બાળકોને. ગરમસ્વેટર ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યું

24 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
હાલના દિવસની હાડ થી જવતી ઠંડી પડી રહી છે જ્યાં ઠંડી આવે ત્યાં જ બાળકો ઠૂંઠવાય. શિયાળો. હાલમાં બરાબર ઠંડી ચાલુ થઈ ગઈ છે વધતી જતી ઠંડીને ધ્યાનમાં લઈ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દિનેશભાઈ મિસ્ત્રી (યુકે) ના સહયોગથી.પાલનપુર પાસે હાથીદરા નજીક ટ્રાઈબલ વિસ્તારનાં અંતરિયાળ ગામ છાપરા ગામમાં ગરમ સ્વટર અને ટીશર્ટ નું વિતરણ કરવામાં આવ્યું અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીના સહયોગથી નાના બાળકોને વસ્ત્રો અને ચપ્પલને સેન્ડલ વિતરણ કરવામાં આવ્યું બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ મળ્યા .બાળકો ખુશ થઈ ગયા અને આશીર્વાદ.આપ્યા. અને છાપરા ગામમાં રામપુરા વડલા ગામ સુધી જરૂરિયાત મંદ બાળકોને. ગરમસ્વેટર. ટીશર્ટ. સ્લીપર ચપ્પલ સેન્ડલ. નું વિતરણ કરવામાં આવ્યું. તથારામપુરા વડલા પાસે આઈ.ટી.આઈ માં આદિવાસી વિદ્યાર્થીઓને ગરમ સ્વટર અને ટીશર્ટ આપવામાં આવી સેવા કાર્યમાંજીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી.વિલાસ બેન જિવરામ(યુકે).પિન્કીબેન .તારાબેન. ચિરાગભાઈ દરજી ચેતનભાઇ દરજી. મીત મોદી.મનીષભાઈ પરમાર. સોનુભાઈ રેડિયમ વાળા સેવા આપી હતી



