GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગરમાં જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આયોજીત તેમજ અક્ષત હિરેનભાઈ પરીખના જન્મ દિવસ અને આત્મશ્રેયાર્થે તેમજ દાતા શ્રીમતી રિદ્ધિબેન હિરેનભાઈ પરીખના સહયોગ થી તારીખ ૧૪-૦૭-૨૦૨૪ ને રવિવારના રોજ રોજ રોટરી ક્લબ હોલ સુરેન્દ્રનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે યુવાઓને આ કેમ્પમાં રક્તદાન થકી કોઈને જીવનદાન આપવામાં ઉપયોગી થવા અપીલ કરવામાં આવેલ છે આ સેવાકીય કાર્યમાં જોડવા બારકોડ થકી રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવેલ છે આ અંગે વધુ માહિતી માટે કૃણાલભાઈ મેહતા મો. ૯૨૨૮૩ ૩૦૦૦૩, ગુંજન સંઘવી મો. ૯૪૦૮૧ ૧૦૭૬૨, અલ્પેશભાઈ દેસાઈ મો. ૯૭૨૭૭ ૫૬૫૬૪, શ્રેણિકભાઈ શાહ મો. ૯૭૨૩૩ ૩૦૩૭૨ અને સંજયભાઈ સંઘવી મો. ૯૩૭૭૭ ૧૦૦૭૫ સાથે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.