તા.૨૯/૦૯/૨૦૨૪
નેત્રંગ સરકારી દવાખાનામાં ઝાડા ઉલ્ટીના વાવરના દર્દીઓનો આંકડો ૨૬ ઉપર પહોંચ્યો છે .ત્યારે નેત્રંગ ગામનાં રોગચાળા વકરતા અંતર્ગત રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ વડોદરા મેડિકલ કોલેજની repid રિસ્પોન્સ ટીમ ના ચાર સભ્યો ડો. રાહુલ ડામોર (PSM) વિભાગ, ડો. સંદિપ સાહેબ( માઈક્રોબાયોલોજી વિભાગ ) ડો. બંસરી ( મેડિસિન વિભાગ )ડૉ. રિન્કી મેડમ ( બાળકો નો વિભાગ ) દ્વારા તેમજ એપેડેમિક ઓફિસર ડો. નિલેશ પટેલ તેમજ એપેડીમિક લોજિસ્ટ ડો. કોમલ મેડમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ. એન સિંઘ સાહેબ દ્વારા નેત્રંગના અસરગ્રસ્ત વિસ્તારમાં તેમજ પાણી નાં સ્રોતો ની તપાસ કરવાના આવી .તેમજ અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.