PANCHMAHALSHEHERA
શહેરા નગરપાલિકા દ્વારા ખાણીપીણીની ચીજ વસ્તુઓ પર ચેકિંગ હાથ ધરાયું
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ખાણીપીણી ની લારીઓ તેમજ હોટલો ઉપર ચેકિંગ હાથ ધરાયું હતું હાલ વરસાદી માહોલને લઈને નવા પાણીનું આવક હોવાથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં વરસાદી મોસમને અનુલક્ષીને ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રાઠોડ દ્વારા આકસ્મિત ચેકિંગ કરી અને ખાદ્ય પદાર્થોનું ટાંકીમાં રાખવા તેમજ ગુણવત્તા યુકત બનાવું અને સ્વચ્છતા રાખવી તેવું ખાણીપીણીની લારીઓ તેમજ હોટલ ના માણસોને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું