MORBI: મોરબી શહેરમાં બળજબરી પૈસા કઢાવી લેવાની કોશિશ તથા મારામારીના ગુનાના કામના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર

MORBI:મોરબી એ ડીવી પોલીસ સ્ટેશનના ચકચારી બળજબરી પૈસા કઢાવી લેવાની કોશિશ તથા મારામારી ના ગુનાના કામ ના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર
મોરબી એ ડીવીજન વિસ્તાર માં ફરિયાદી ની દુકાને જઈ તોડફોડ કરી બળજબરી પૂર્વક રૂ. બાર લાખ કાઢવા કોશિશ કરી ફરીયાદી ને મૂંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોઈ જેથી ફરિયાદી દ્વારા નોંધાયેલ ફરિયાદ /F.I.R.ના આધારે આરોપી ઇઝમામ સમસાદ ભાઈ ખાન ને મોરબી એ ડીવીજન પોલીસ અટક કરેલ આ કામ ના આરોપી દ્વારા તેમના વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી મારફત જામીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર કરવામાં આવેલા
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના *યુવા વકીલ શ્રી (દેવ ) ડી. કે. જોષી** રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી ની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી (દેવ) ડી. કે. જોષી તથા એમ. પી. પુજારા રોકાયા હતા.







