વેજલપુર તાલુકા પંચાયત સભ્ય અને સર્વોદય વિકાસ ટ્રસ્ટ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી

તારીખ ૦૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના વેજલપુર ગામના તાલુકા પંચાયત સભ્ય તેમજ સર્વોદય વિકાસ ટ્રસ્ટ આર એમ ઓ ઓનલાઈન અને સામાજીક કાર્યકરો પંચમહાલ જીલ્લા પંચાયત કચેરી ખાતે પોહચી પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી વય નિવૃત થતા પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી નો ચાર્જ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના અધિકારી ને ઇન્ચાર્જ તરીકે નો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાથી તાલુકા પંચાયત સભ્ય સલીમ કઠીયા તેમજ સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર ના મંત્રી અને આર એમ ઓ ઓનલાઈન સેન્ટર તેમજ સામાજીક કાર્યકરો દ્વારા પંચમહાલ જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા વિકાસ અધિકારી ની શુભેચ્છા મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમ માં ઉપસ્થિત હાજર વેજલપુર ગામના સલીમ કઠીયા ફિરોઝ નાના સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર રૂહુલ અમીન મેદા એમદ કંજરીયા સલીમ બૈલીમ બી એસ બૈલીમ ઉમેદ શાહ ખલીલ કાપડીયા ખાલીદ ગોરા ફજલે કરીમ ચરખા ઇરફાન જુજારા વિગેરે એ હાજરી આપી હતી અને ઇન્ચાર્જ અધિકારી ની મુલાકાત લઈ ગુલદસ્તા આપી સન્માનિત કરી તેઓનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.










