PANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના ચંદણગઢ ખાતે નવા વર્ષનુ સ્નેહ સંમેલન યોજાયું

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

 

પંચમહાલ જિલ્લાના શહેરા 124 મત વિસ્તારના ચંદણગઢ મુકામે નવા વર્ષનું સ્નેહ સંમેલન યોજાયો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા નવા વર્ષનું સ્નેહ સંમેલન નો કાર્યક્રમ યોજાયો સ્નેહ સંમેલન કાર્યક્રમમાં શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા ચંદણગઢ મુકામે રાખવામાં આવ્યો હતો અને  પ્રધાનમંત્રી આવાસ યોજનાના 18569 લાભાર્થીઓને વર્કઓર્ડર (મંજુરીપત્ર) નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના લોકસભાના સાંસદ રાજપાલ શ્રી જાદવ તેમજ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ ના પ્રમુખ અશ્વિનભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક શહેરા ભાજપના પ્રભારી પરેશભાઈ ચૌહાણ તેમજ શહેરા ભાજપના પ્રમુખ મગનભાઈ જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો ગ્રામ પંચાયતના સદસ્યો તેમ જ ભાજપના કાર્યકર્તાઓ શક્તિ બુથના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં બહેનો સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા નવા વર્ષના તમામ મતદારોને કાર્યકર્તાઓને માતાજી આગળ પ્રાર્થના કરી અને નવું વર્ષ બધા માટે શુભદાયક ની નિવડે તેવી માતાજી આગળ પ્રાર્થના કરી અને પોતાના પ્રવચનની અંદર નીરોગી બને અને આ વર્ષ સૌના માટે લાભદાયક નીવડે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી અને સરકારમાંથી શહેરા તાલુકાના ગ્રામ પંચાયત દ્વારા આવાસ યોજનાની પણ લાભાર્થીઓને લાભ મળ્યો તેવું પણ એમના પ્રવચનમાં જણાવ્યું હતું અને સૌ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!