
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા પાવનસીટી સીટી કોમ્પ્લેક્ષના ત્રીજા માળની એક દુકાનમાં આગ લાગીહજુ પણ ફાયર સેફટીનો અભાવ જેવી પરિસ્થિતિ
મોડાસા શહેરના મેઘરજ રોડ પાવનસીટી સીટી કોમ્પ્લેક્ષના ત્રીજા માળની એક દુકાનમાં આજે શનિવાર સવારે 11:30 કલાકે દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા દુકાનમાં રહેલ માલ સમાન બળી ને ખાખ થઈ ગયો હતો.મોડાસા નગર પાલિકાની ફાયર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પાહીચી આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.





