KALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી ની ઉપસ્થિતિમાં યુવા જોડો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના યુવા જોડો અભિયાન અંર્તગત વિસ્તારક તરીકે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ના મંત્રી નીલેશભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિતિ વચ્ચે કાલોલ શહેર સહિત તાલુકાનો પ્રવાસ કરી અનુસૂચિત જાતિના યુવાનોને ભાજપના સદસ્ય જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નારણભાઇ પરમાર,પ્રભારી બુધાભાઈ ખડાયતા,જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કે.ડી.પરમાર અને નટુભાઈ સોલંકી,મંત્રી અશોકભાઈ મેકવાન અને ડો.સુનિલભાઈ પરમાર,જિલ્લાના સોશિયલ મીડિયાના સંયોજક અરવિંદભાઈ સોલંકી, કાલોલ શહેર અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા,મહામંત્રી કંચનભાઈ સોલંકી અને કાલોલ તાલુકાના સક્રિય કાર્યકર્તા રામજીભાઈ સોલંકી સહિત મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!