GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શોભેશ્વર રોડ વાણીયા સોસાયટીના રહેણાંકમાંથી  વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબી શોભેશ્વર રોડ વાણીયા સોસાયટીના રહેણાંકમાંથી  વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીના રહેણાંકમાં રેઇડ કરતા, મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૧૮ નંગ કિ.રૂ.૧૦,૩૧૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી કાળુભાઇ ગોરધનભાઇ સીતાપરા ઉવ.૬૦ ની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. હાલ બી ડિવિઝન પોલીસ ટીમે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!