લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતાં લાખણી અને આજુબાજુના વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારમાં જોરદાર તો કેટલા વિસ્તારમાં મિડીયમ જોવાં મળતા જગતનો તાત ચિંતિત બન્યો છે કારણ કે શિયાળો ઉતરતા એક બાજૂ લગનની સીઝન જોરદાર જામી છે અને ખેડૂતે પણ પોતાનો ઊભો પાક કાપણી ચાલું કરી છે ત્યારે ખેતરમાં ઉભેલ.. રાયડો. રાજગરો. તંબાકુ ખાસ જીરું રાજગરો જેવા રોકડિયા જેવાં પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને જગતનો તાત લાચાર બન્યો છે અને આખા વર્ષમા શિયાળુ સીઝન ખેડૂતો માટે મહત્વની હોય છે કારણ કે રોકડિયા પાક પર આખા વર્ષ ખેડુતો નો આધાર હોય હોય છે માંટે અત્યારે કુદરત પણ રૂઠ્યો છે જેનાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે કેટલાક વિસ્તારમાં તો રાયડુ રાજગોર જીરું કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતા એમા પણ જોરદાર નુકસાન થશે અને ખેડૂતો નુકસાન વેઠવાનો વારો આવશે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.