MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લીધા

 

 

માળિયા પોલીસ કોમ્બિંગ દરમિયાન બે સ્થળેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ૮૦૦ લીટર દેશી દારૂ અને બે કાર સહીત કુલ રૂ ૭.૬૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા હાઈવે તેમજ ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી બે ઇસમોને દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધા હતા જેમાં ઝાયલો કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહીત ૫.૧૦ લાખનો મુદમાલ કબજે લીધો હતો બીજી રેડમાં સ્વીફ્ટ કારમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૨.૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો કુલ બે સ્થળેથી ૭.૬૦ લાખના મુદામાલ સાથે આરોપી તૈયબ ગુલમહમદ માણેક રહે હાલ વિસીપરા મૂળ શિકારપુર તા. ભચાઉ અને પારસ દિનેશ સોલંકી રહે શોભેશ્વર રોડ મોરબી એમ બે ઇસમોને ઝડપી લીધા હતા

Oplus_131072

Back to top button
error: Content is protected !!